Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આયુષ્યમાનની પત્ની તાહિરાએ ફોટો શેયર કર્યો : કયારેય ગંજા હોવાનું વિચાર્યુ ન હતુ

બ્રેસ્ટ કેન્સર સામે જજુમિ રહેલ આયુષ્યમાન ખુરાનાની પત્ની  તાહિરા કશ્યપએ સોશ્યલ મિડીયા પર એક તસ્વીર શેયર કરી લખ્યું કયારેય ગંજા હોવાનું વિચાર્યુ ન હતુ. પરંતુ હવે સારૂ મહેસુસ થઇ રહ્યું છે. તાહીરાએ આગળ કહ્યુ ક હુ હેયર એકસ્ટેન્શનના ઉપયેાગથી થાકી ગઇ હતી. જે છે તે છે અન હું ઘણી જ સ્વતંત્ર મહસુસ કરી રહી છુ.

(10:30 pm IST)