Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

હું ' આઇટમ સોન્ગ' શબ્દથી સહમત નથી : કૈટરીના કૈફ

અભિનેત્રી કટરીના કૈફએ આઇટમ સોન્ગ શબ્દને લઇને કહ્યુ છે કે હું આ શબ્દ સાથે સહમત નથી. હું ફકત આ મારા માટે કહી રહી છુ. અન્ય મહિલાઓ, નિર્દેશકો, અને નિર્માતાઓ માટે ટીપણી નથી કરી શકતી. કટરીના કૈફએ કહ્યું જો તમને લાગે છે કે તમારા કોરીયાગ્રાફર તમને વસ્તુના રૂપમાં રજુ કરી રહ્યા છે તો તમે તે ન કરો.

(10:29 pm IST)