Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આ રોલ ભજવવામાં ભૂમિને પડી ગઈ હતી મજા

મુંબઈ: અભિનેત્રી ભૂમિ પેડણેકરાએ આગામી ફિલ્મ ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સીતારેની શૂટિંગ પુરી કરી લીધી છે. ફિલ્મમાં કીટ્ટીની ભૂમિકા ભૂમિ નજરે પડવાની છે અને રોલ વિશે ભૂમિએ ટ્વિટર પર તેના વિશેની એક [પોસ્ટ શેયર કરી છે. ભૂમિએ લખ્યું કે તે પ્યાર અને આશાથી ભરેલ પાગલપન ભર્યા સપના અજીબ છે. આ રોલ ભજવવામાં મને ખુબ મજા પડી ગઈ હતી. કિટ્ટી મને ખુબ યાદ આવે છે.

 

(5:05 pm IST)