Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કિક-2માં સલમાન ખાન સાથે નજરે પડશે દિશા પટાની

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી દિશા પટાની  સુપરહિટ ફિલ્મ કીકની સિક્વલમાં સલમાન ખાન ઓપોઝીટ કામ કરતી નજરે પડશે। દિશા વર્ષ 2016 માં થયેલ એમ એસ ધોની ધ અનટોલ્ડ સોત્રો સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું। ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળ રહી રહી. ત્યાર પછી બાગી 2માં કામ કર્યું। અત્યારે તે સ્લ્મના ખાન સાથે ફિલ્મ ભારતમાં કામ કરી રહી છે.

 

(5:05 pm IST)
  • ૨ ફેબ્રુ.એ રાજકોટમાં શકિતદળનો મોટો પ્રોગ્રામ : શંકરસિંહજી ખાસ હાજર રહેશે. access_time 3:30 pm IST

  • મોરારીબાપુ દ્વારા 7 કરોડનું ફંડ વિતરિત ;અયોધ્યામાં ગણિકાઓના ઉત્થાન માટે કરાઈ હતી માનસ ગણિકા કથાનું આયોજન : સાત કરોડનું ફંડ એકત્રિત થયું હતું.: ફંડને તલગાજરડા ખાતે વિવિધ એનજીઓને વિતરણ કર્યું:મોરારીબાપુએ કહ્યું કે, તેઓ તલગાજરડાની દીકરીઓ છે. જ્યારે પણ આવી દીકરીઓને મારી જરૂર હોય ત્યારે અહીં તલગાજરડા આવી જવું. તમારો બાપ જીવે છે. મોરારિબાપુ તમારું કન્યાદાન કરશે. access_time 12:57 am IST

  • બુલંદશહેરની કોર્ટમાંથી બાવરીયા ગેંગનો આરોપી સાજન ઉર્ફે સુનિલ ફરાર :જિલ્લા જેલમાંથી કોર્ટમાં રજૂ કરવા લવાયેલ બાવરીયા ગેંગનો કુખ્યાત આરોપી પોલીસને હાથતાળી આપીને કોર્ટ પરિસરમાંથી નાશી ગયો :આરોપી ફરાર થતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ access_time 1:19 am IST