Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

હવે હરિયાણામાં પધ્માવત પર લાગ્યો પ્રતિબંધ

મુંબઈ: ભંસાલીની આગામી ફિલ્મ પધ્માવત ઘણા સમયથી વિવાદમાં ભંસાઈ ગઈ છે. આ ફિલ્મનો મધ્યપ્રદેશ, ગુરાજ, રાજસ્થાનમાં બેન  કરવામાં આવીછે હવે આ ફિલ્મ હરિયાણામાં પ્રતિબંધ કરવામાં આવી છે. કેબિનેટ દ્વારા નિરયન લેવામાં આવ્યો છે કે આ ફિલ્મ આ રાજ્યમાં રિલીઝ કરવામાં ન થવી જોઈએ.રાજપૂત સમાજ તથા કરણી સેનાએ દવારા આ ફિલ્મના રીલીઝને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(5:23 pm IST)