Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કરણ જોહરએ આપી અમેરિકી સિંગર કેટી પેરીને વેલકમ પાર્ટીઃ સામે આવી તસ્‍વીરો

    ફિલ્‍મ નિર્દેશક કરણ જોહરએ મુંબઇમા થનારા મ્‍યુઝીક કોન્‍સર્ટમા પરફોર્મ કરવા માટે ભારત આવેલા અમેરિકી ગાયિકા કેટી પેરીના સ્‍વાગતમા ગુરૂવારના પાર્ટી આપી જેમાં ઘણી બોલિવૂડ હસ્‍તીઓ હાજર હતી.

        પાર્ટીની થોડી તસ્‍વીરો સામે આવી છે જેમાં અશ્વર્યા રાય બચ્‍ચન, જેકલીન ફર્નાડીઝ, મલાઇકા અરોરા, અર્જુન કપુર, આલીયા ભટ્ટ, વગેરે દેખાય છે. પાર્ટીમા અનુષ્‍કા શર્મા અને અનન્‍યા પાંડે પણ સામેલ હતા.

(11:45 pm IST)