Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પાપા હું બધાનો ખ્‍યાલ રાખીશઃ બાળપણમાં લખેલ એક જુના પત્રમાં અમિતાભને અભિષેક બચ્‍ચને લખ્‍યું હતું

     અમિતાભ બચ્‍ચનના પુત્ર અભિષેક બચ્‍ચન દ્વારા બાળપણમાં લખવામાં આવેલ એક પત્ર શેયર કર્યો છે જેમાં લખ્‍યું છે પાપા તમે ચિંતા ન કરો હું મા, શ્વેતાદીી અને ઘરનો ખ્‍યાલ રાખીશ.

     અમિતાભએ બતાવ્‍યું કે તે એ સમયે આઉટડોર શૂટીંગ પર હતા એમણે કેપ્‍શનમાં લખ્‍યૂ પૂત કપૂત તો કયો ધન સંચય, પૂત સપૂત તો કયોં ધન સંચય

(11:29 pm IST)