Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અક્ષય કુમારી ફિલ્મ 'પૃથ્વીરાજ'માં સંયોગિતા બનશે માનુષી છિલ્લર

મુંબઈ: પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના ડેબ્યૂને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માનુષી અક્ષર કુમારની ફિલ્મ પૃથ્વીરાજની યશ રાજ ફિલ્મ્સના આગામી પ્રોજેક્ટમાં સંયોગિતાની ભૂમિકા ભજવશે. યશ રાજની આગામી ફિલ્મ માટે માનુષી છિલ્લરને ફાઇનલ કરવામાં આવી છે. ફિલ્મ 'પૃથ્વીરાજ' રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. પૃથ્વીરાજ અને સંયોગિતાની લવ સ્ટોરી અમર છે.

(5:35 pm IST)