Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

આ અભિનેતા સાથે બીજા લગ્ન કરશે રજનીકાંતની પુત્રી

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની નાની પુત્રી સૌંદર્યા અત્યારે ચર્ચનો વિષય તેના બીજા લગ્નને લઈને બની છે મળતી માહિત અનુસાર સૌંદર્યા વર્ષ 2019માં બિઝનેસમેન અને અભિનેતા વનનગમુડી સાથે લગ્ન કરવાની છે. પહેલા પતિ સાથે તેનો તલાક થઇ ગયો છે તેને વર્ષ 2010માં અશ્વિન રામકુમાર સાથે લગ્ન કર્યા હતા. બન્નનો એક પુત્ર છે સૌંદર્યા અને અશ્વિન વચ્ચે મતભેદના લીધે તેઓએ સાત વર્ષના લગ્ન જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો.

(2:59 pm IST)