Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

'ભૈયાજી સુપરહિટ'ને લઈને પ્રીતિ ઝીંટાએ કહી આ વાત.....

મુંબઈ: બોલીવુડની ડિમ્પલ ગ્લર પ્રીતિ ઝીંટા પોતાની આગામી ફિલ્મ ભૈયાજી સુપરહિતને લઈને ખાસ ઉત્સાહિત છે પ્રીતિ ઝીંટાએ ઘણા સમય પછી ફિલ્મ ભૈયાજી સુપરહિતથી મોટા પરદે કમબેક કરી રહી છે ફિલ્મને લઈને પ્રીતિ ઝીંટા ઘણી ઉત્સાહિત છે. પ્રીતિએ કહ્યું કે તે ફિલ્મમાં દેશી લુકને ઘણી ખુશ હતી જયારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહી હતું ત્યારે ખુબ નર્વ્સ હતી. વધુમાં કહ્યું કે તેને 38 ફિલ્મો કરી છે પણ આજ સુધી તેને આવું પાત્ર નથી ભજવ્યું. હું પાત્ર ભજવીને ખુબ ખુશ છું.

(2:57 pm IST)