Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

'સાવધાન ઇન્ડિયા'ની બીજી સિઝનને લઈને સુશાંત સિંહ ઉત્સાહિત

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ ટીવી શો ;સાવધાન ઇન્ડિયાની બીજી સિઝનને લઈને ખુશ અને ગર્વની સાથે ઉત્સાહિત પણ છે ટીવી શોના 100 એપિસોડ પુરા થઇ ગયા છે. શો સમાજમાં એક જાગૃતતા લાવવવા માટે બનાવવામાં આવ્યો છે. બીજી સીઝનનું પ્રસારણ સ્ટાર ભારત પર જુલાઈના શરૂ થશે અને દર્શકો ખુબ તારીફ મળી રહી છે. સુશાંત શરૂથી સીઝનમાં જોડાયેલ છે. છેલ્લા વર્ષોથી શો સાથે સુશાંત કામ કરી રહ્યો છે.

(2:57 pm IST)