Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

2.0નું નવું પોસ્ટર રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0નું તાજેતરમાં જ નવું પોસ્ટર રિલીઝ થયું છે. અક્ષય કુમારે આ પોસ્ટર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરીને લખ્યું કે એક તોફાન આવી રહ્યું છે સિનેમાંઘરોમાં આ 29 નવેમ્બરના 2.0 તમે તૈયાર છો? આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. જેને ફેન્સે ખુબ પસંદ કર્યું છે. આ ફિલ્મ 400 કરોડથી વધુના બજેટમાં તૈયર કરવામાં આવી છે.

(2:56 pm IST)