Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ડોનના શુટિંગ દરમ્યાન ફરહાનથી વાત કરવામાં ડર લાગતો હતોઃ પ્રિયંકા ચોપડાની ટિપ્પણી

પ્રિયંકા ચોપડાએ કહ્યું છે કે એમને ર૦૦૬ માં આવેલી ફિલ્મ ડોનના શુટિંગ દરમ્યાન ફરહાન અખ્તર સાથે વાત કરવામાં ડર લાગતો હતો.

એમણે કહ્યું તે દિલ ચાહતા હૈ વાળા ફરહાન અખ્તર હતા, મે માત્ર અંદાજ અને  મુઝશે શાદી કરોગી કરેલ હતી.

પ્રિયંકાએ કહ્યૂં કે આ સમય એમના માટે એવા નિર્દેશક સાથે કામ કરવું મોટી વાત હતી.

(10:00 pm IST)