Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કપિલ શર્માએ પત્ની ગિન્ની ચતરથ માટે રાખી બેબી શાવર પાર્ટીઃ તસ્વીરો વાયરલ થઇ

કોમેડિયન કપિલ શર્માએ પત્ની ગિન્ની ચતરથ માટે રવિવારના બેબી શાવર પાર્ટી રાખી જેની તસ્વીરો સોશ્યલ મીડિા પર સામે આવી છે.

આમાં ભારતસિંહ, કૃષ્ણા અભિષેક, કાશ્મીરા શાહ, માહી વિજ જેવી ઘણી હસ્તીઓ હાજર હતી.

ડીસેમ્બર ર૦૧૮ માં કપિલની સાથે લગ્નના બંધનમાં બંધાયેલ ગિન્ની ડિસેમ્બરમાં પોતાના પ્રથમ બાળકને જન્મ આપી શકે છે. પાર્ટીમાં ગિન્ની પિંક ગાઉનમાં નજરે આવી.

(9:58 pm IST)