Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

'હાઉસફુલ-4'માંથી નાના પાટકરનું પત્તુ કટ

 મુંબઈ:દત્તાએ નાના પાટેકર, કોરિયો ગ્રાફર ગણેશ આચાર્ય, સામી સિદ્ધીકિ અને રાકેશ સારંગને લપેટમાં લીધા છે. તેણે દરેક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. જોકે નાના પાટેકર બિનધાસ્ત 'હાઉસફુલ નું શૂટિંગ કરી રહ્યો હતો. પરંતુ સાજિદ ખાને ફિલ્મ છોડી દેવી પડી તે જોઇને નાના પાટેકરે પણ ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો'' નાના ના પુત્ર મલ્હારે એએનઆઇને જાણકારી આપતાં કહ્યું કે, ાના સાહેબનું માનવું છે કે તેમના કારણે કોઇ પણ વ્યક્તિને તકલીફ પડવી જોઇએ નહીં. તેમણે સમય અને પરિસ્થિતિ જોતાં   પ્રોજેક્ટથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે ફિલ્મની ટીમને શુભકામનાઓ આપી છેહાઉસ ફુલ માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કિટારા અડવાણી અને કૃતિ સેનોન મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે.   

(4:05 pm IST)