Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નવાજુદ્દીન સિદ્દીકીની બહેનને છે બ્રેસ્ટ કેન્સર: 18 વર્ષથી કરી રહી સંઘર્ષ

મુંબઈ: તાજેતરમાં નવાજુદ્દીન સિદ્દીકી એક એક ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેયર કરી છે જેમાં તેને લખ્યું છે તેને બહેનને નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સર જેવી બીમારી લાગી ગઈ છે અને આજે પણ તે તેની બહેન આબીમારી સામે  લડી રહી છે

નવાજે 13 ઓક્ટોમ્બરના રોજ બહેનના  જન્મ દિવસ પર ભાવુક પોસ્ટ શેયર કરી હતી અને લખ્યું કે આજે મારી બહેન 25 વર્ષની થઇ ગઈ છે અને તેને 18 વર્ષની નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સર જેવી બીમારી લાગી ગઈ છે જેનો સામનો  આજે પણ કરી રહી છે. નવાજે તેની બહેની  સારવાર કરી rhel ડોકટરોનો પણ આભાર માન્યો છે.

 

(4:00 pm IST)