Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હવે રેડિયો પર પોતાનો અવાજનો જાદુ વિખેરશે કરીના કપૂર ખાન: પ્રોમો થયો રિલીઝ

મુંબઈ: ફિલ્મો સિવાય હવે અભિનેત્રી કરીના કપૂર ખાન રેડિયો પર પોતાની અવાજનો જાદુ વિખેરવાની છે. કરીનાના શોનો પહેલો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે કરીના કૂપર ખાને રેડિયો શોનો પ્રોમો 'ઇશ્ક 104.8 એફએમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ડ પર શેયર કર્યો છે.

રેડિયો શો માં કરીના કપૂર ખાન હવે એક આજે બનીને શ્રોતાઓનું દિલ જીતશે. તમને જણાવી દઈએ કે  શોની ઘણી તસવીરો પહેલ વાઇરલ થઇ ગઈ છે. તમે પ્રોમોમાં જોશો કે કરીના ટી અંદાજ જોવા મળી રહી છે. મહિલાઓ સાથે જોડાયેલ ઘણા સવાલો પર તે વાતો કરશે.

(3:59 pm IST)
  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • વિસાવદર પંથકમાં ૩ વર્ષના સિંહનું શંકાસ્પદ સ્થિતિમાં મોત : વિસાવદરના કાલાવડની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યોઃ ૩ વર્ષના સિંહના મૃતદેહને શંકાસ્પદ હાલતમાં અગ્નિદાહ અપાયોઃ દુર્ગધ આવતા વાડી માલીકે વનતંત્ર વિભાગને કરી જાણઃ સિંહનુ કુદરતી મોત થવાનુ વન વિભાગનું અનુમાન access_time 3:09 pm IST

  • ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત પાછળ ધકેલાયું :ગ્લોબલ હંગર ઈન્ડેક્સ પ્રમાણે ભૂખમરો દૂર કરવામાં પુરોગામી મનમોહનસિંહની સરકાર કરતા હાલની મોદી સરકાર પાછળ : વિકાસ અને ગરીબી દૂર થવાના સરકારી દાવાઓ વચ્ચે 2018ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ વધુ ગગડયું :119 દેશોની ગ્લોબલ હંગર ઈન્ડેક્સની યાદીમાં ભારત 103મા સ્થાને પહોંચ્યું:. 2017માં ભારત ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 100મા ક્રમાંકે હતું. access_time 12:24 am IST