Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સગાઈ બાદ પ્રિયંકાએ શરૂ કર્યું 'ધ સ્કાય ઇઝ પિંક'નું શૂટિંગ:સેટનો ફોટો કર્યો શેર

મુંબઈ :હોલિવુડમાં ધૂમ મચાવ્યા બાદ અભિનેત્રી પ્રિયંકાએ પોતાની આવનારી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક' નું શૂટિંગ તો શરૂ કર્યુ છે જેના વિશે તેણે પોતે જ ફેન્સને જણાવ્યુ છે. તેણે પોતાના ફેન્સ માટે ફિલ્મના સેટ પરથી એક ફોટો પણ શેર કર્યો છે

   આ ફોટોમાં પ્રિયંકાના કો સ્ટાર ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ થઈ ગયુ છે.

(2:33 pm IST)