Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અભિષેકે જણાવ્યું ક્યાં કર્યું હતું એશ્વર્યાને પ્રપોઝ

મુંબઈ:ટોરેંટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં માનમરજિયાનું વર્લ્ડ પ્રીમિયર થઇ રહ્યું છે દરમિયાન અભિષેક બચ્ચને જણાવ્યું કે તેને જગ્યા છે જ્યાં તેને એશ્વર્યા રાય ને પ્રપોઝ કર્યું હતું.

પ્રતિષ્ઠિત રોય થોમ્સન હોલમાં દર્શકોને ફિલ્મથી રૂબરૂ કરાવતા અનુરાગે કહ્યું ફિલ્મ એટલા માટે બનાવી કે તેને ફિલ્મમાં કામ કરવાની છૂટ મળી હતી. અને ત્યાર પછી અભિષેકે દર્શકો સાથે વાત કરતા જણાવ્યું કે એજ જગ્યા છે જ્યાં મેં એશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું અને જગ્યા પર આવીને ફરી એકવાર હું ખુબ  ખુશ છું.

(5:14 pm IST)
  • નરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાનમાં અમિતાભ અને રતન ટાટા જોડાયાઃ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ : આજથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા માટે યોગદાન આપવા વડાપ્રધાનની અપીલ : ૩ લાખ બાળકોની જીંદગી બચી, ૪ વર્ષમાં ૯ કરોડ શૌચાલયો બન્યા access_time 3:19 pm IST

  • ઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST

  • વડોદરામાં જળ શુદ્ધી માટે ફટકળીના ગણપતિ બનાવાયા access_time 12:12 am IST