Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

દીપિકા પાદુકોણને મળી ફરી હોલીવુડમાં કામ કરવાની તક

મુંબઈ:બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ ફરી એકવાર હોલીવુડ ફિલ્મમાં કામ કરતી નજરે પડવાની છે. દીપિકાએ હોલીવુડ ફિલ્મ ટ્રિપલ એક્સની સિરીઝની ત્રીજી કડીમાં કામ કર્યું છે વીઆઇએન ડીઝલ સ્ટાર ફિલ્મ હિટ રહી હતી. તાજેતરમાં ફિલ્મ નિર્દેશક ડીજે કારુસોએ માઈક્રો બલાગીગ સાઈટ ટ્વિવત કરીને કહ્યું કે ટ્રિપલ એક્સની ચોથી કડીમાં દીપિકા હશે. જો કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી lese અને લગ્ન પછી દીપિકા હોલીવુડ ફિલ્મમાં વ્યસ્ત થઇ જશે. અત્યારે દીપિકા કોઈ પણ બૉલીવુડ ફિલ્મમાં કામ નથી કરી રહી તે લગ્નની તૈયારીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.

(5:21 pm IST)
  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST

  • ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ વાટ્યો ભાંગરો:સ્વચ્છતા અભિયાન સમયે સાંસદે માર્યો લોચો:"પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!":સફાઇ કામગીરી દરમિયાન કેમરા સામે જ બોલ્યા!;મનસુખ વસાવાના ચર્ચાસ્પદ નિવેદનથી વિવાદ access_time 8:27 pm IST