Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ભંસાલીની ફિલ્મમાંથી આલિયા આઉટ, દીપિકા પાદુકોણ ઈન

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની જગ્યા પર સંજય લીલા ભંસાલીએ પોતાની આગામી પિરિયડ ડ્રામા ફિલ્મમાં દીપિકા પાદુકોણને સાઈન કરી લીધી છે. માહિતી મળી છે કે ભંસાલીએ ફિલ્મમાં આલિયાને લીડ હિરોઈન તરીકે પસંદ કરી હતી પણ આલિયા કરણ જોહરની ફિલ્મ કલંક કરી રહી છે  અને જેના લીધે તેને ફિલ્મને છોડી દેવી પડી છે ભંસાલીએ સાથે દીપિકાની ચોથી ફિલ્મ હશે.ફરી એકવાર ફેન્સે આલિયાને સંજય લીલા ભંસાલીની ફિલ્મમાં  કામ કરે તે માટે રાહ જોવા પડશે.

(5:12 pm IST)