Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ટીઆરપી લીસ્ટમાં નાગિન-૩ નંબર-૧: KBC સાતમાં ક્રમે

બીજા ક્રમે યે રિસ્તા... ત્રીજા ક્રમે કુંડલી ભાગ્ય

મુંબઇ તા.૧૫: દર્શકોમાં નાના પડદાનો પણ ભારે ક્રેઝ જોવા મળી રહયો છે. ટીઆરપી લીસ્ટમાં પ્રથમ નંબર પર બની રહેલ નાગિન -૩ દર્શકોની યાદીમાં પણ ખાસ જગ્યા બનાવી ચુકયું છે. ૩૫માં હીપની ટીઆરપી લીસ્ટ સામે આવ્યું છે જેમાં ફરી એકવાર એકતા-કપુરનો શો નાગિન-૩ ટોપ પર રહયો છે. ગત સપ્તાહે શરૂ થયેલ બીગ બીનું કેબીસી પણ તેને હરાવી શકતું નથી. કેબીસી ૭માં ક્રમે રહયું છે.યે રિસ્તા કયા કહેલાતા હેં બીજા ક્રમે, ત્રીજા ક્રમુ કુંડલી ભાગ્ય, પાંચમાં ક્રમે કુમકુમ ભાગ્ય, છઠ્ઠા ક્રમે તારક મહેતા..., સાતમાં ક્રમે કેબીસી, આઠમાં ક્રમે ઇશ્ક સુભાન અલ્લાહ છે. નવમાં ક્રમે શકિત અસ્તિત્વ કે અહેસાસ છે.(૧.૧૦)

(3:27 pm IST)
  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST