Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

મોડેલિંગના દિવસોમાં કંઇક આવો હતો અનુષ્કાનો અંદાજ: ઓળખવી મુશ્કેલ

મુંબઈ ;ફિલ્મ અભિનેત્રી અને ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ ધાગા રિલીઝ માટે તૈયાર છે. ત્યાર બાદ તે શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોમાં જોવા મળશે.

 ફિલ્મોમાં આવ્યા પહેલા અનુષ્કા મોડલિંગ કરતી હતી. તેણે મોડલિંગ કરિયરમાં ઘણો સમય કામ કર્યું. તેના સ્ટ્રગલિંગના દિવસોમાં ઓળખવી ઘણી મુશ્કેલી લાગી રહી છે. અનુષ્કાએ 15 વર્ષની ઉંમરથી મોડલિંગ શરૂ કરી દીધું હતું. 5 વર્ષ સુધી તેણે મોડલિંગ કરિયરમાં સ્ટ્રગલ કરી હતી.

(11:06 pm IST)