Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ઋત્વિક રોશન મેળવ્યું વધુ એક સન્માન

મુંબઇમિલેનિયલ સુપરસ્ટાર હૃતિક રોશન ફકત ભારતમાં નહી પરંતુ દુનિયામાં પોતાના અભિનય તેમજ લુક માટે જાણીતો છે. હાલમાં તેને ' ટોપ ફાઇવ મોસ્ટ હેન્ડસમ મેન ઇન વર્ર્લ્ર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છેહૃતિક ગ્રીક ગોડ તરીકે પણ જાણીતો છે. તેનું વ્યક્તિત્વ સહુ કોઇને આંજી દે તેવું છે. ઓગસ્ટ ૨૦૧૯માં તેણે સમ્માન મેળવ્યું છે, જેનો તે હકદાર છે. તેમાં કોઇ શંકા નથી કે હૃતિક સૌથી વધુ હેન્ડસમ દેખાય છે અને પ્રશંસકોની વચ્ચે તેની પર્સનાલિટી અને લુક લોકપ્રિય છેતેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરતી હોય છે. હાલની તેની રીલિઝ થયેલી 'સુપર ૩૦'ને પણ બહોળો પ્રતિસાદ મળ્યો છે. અભિનેતા હવે એકશન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઇગયો છે

(3:09 pm IST)
  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • થોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST

  • પહેલુખાન મોબ લિંચિંગ કેસ: અલ્વર ખાતેના આ કેસના ૬ આરોપીને રાજસ્થાન કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. access_time 11:55 pm IST