Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અદનાન સામી બન્યા ફેટમાંથી ફિટ:આ હતો તેનો ડાયેટ પ્લાન:વાંચો ફટાફટ

મુંબઈ :ભારતના જાણીતા સંગીતકાર અદનાન સામીનો 2006માં 230 કિલો વજન હતુ. પરંતુ હવે અદનાન સામી ફેટમાંથી ફિટ થઈ હયા છે. હાલ તેનું વજન 70 કિલો છે. તો અદનાન સામીનો ડાયટ પ્લાન અને રુટિન શું હતો? તેના દિવસની શુરૂઆત ખાંડ વિનાની ચા સાથે થાય છે. તેમજ શુગર ફ્રી ડ્રિંક્સ, બટર વાળી પોપકોર્ન, ભાત, બ્રેડ અને ઓઈલી વસ્તુઓથી દૂર રહે છે. આ સિવાય એક્સર્સાઈઝ પણ જરૂરી છે.

(2:01 pm IST)