Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

મેલ્બોર્નમાં ભારતીય ફિલ્મ સમારોહમાં શાહરુખખાનને ડોકટરેટની માનદ પદવીથી નવાજવામાં આવશે.

ઓસ્ટ્રેલીયન યુનિવર્સિર્ટી લા ટ્રોબ શાહરૂખખાનને મેલબોર્નમાં ભારતીય ફિલ્મ સમારોહમાં ડોકટરેટની માનદ પદવીથી સમ્માનિત કરશે.

લા ટ્રોલ પ્રથમ ઓસ્ટ્રેલીયાઇ યુનિવર્સીટી છે જે શાહરુખને ડોકટર ઓફ લેટર્સની માનદ  પદવીથી નવાજશે.

જેને લઇ શાહરૂખએ કહ્યું મારી ઉપલબ્ધીઓનું આટલુ વિનમ્ર રીતે સમ્માન કરવા માટે હુ લા ટ્રોબને ધન્યવાદ આપવા માંગુ છુ.  ભારતીય ફિલ્મ સમારોહમાં શાહરૂખખાન મુખ્ય મહેમાન છે.

(10:53 pm IST)