Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

'શુભ મંગલ જ્યાદા સાવધાન'માં ફરી એકવાર જોવા મળશે નીના ગુપ્તા-ગજરાજ રાવની જોડી

મુંબઈ: ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'માં બધાઈ હોની સહ કલાકર નીના ગુપ્તા અને ગજરાજ રાવની જોડી ફરી એકવાર નજરે પડશે. ફિલ્મકારોએ વાતની જાહેતા કરી છે આયુષ્માન ખુરાબ સાથે ફરી એકવાર નીના અને ગજરાજની જોડી નજરે પડવાની છે. જો કે નીના અને ગજરાજ ફિલ્મગલ અવતારમાં જોવા મળશે.

(5:23 pm IST)