Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

'બાટલા હાઉસ'નું સોન્ગ 'ઓ સાકી સાકી' રિલીઝ થતા જ ઈન્ટરનેટ પર છવાયું

મુંબઈ: જોન અબ્રહ્મની ફિલ્મ બાટલા હાઉસની નવુંઆઈટમ સોન્ગ 'સાકી સાકી રિલીઝ થયું છે ગીત રિલીઝ થતા ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. ગીતમાં નોટ ફતેહી પોતાના જબરદસ્ત ડાન્સ મૂવ્સ જોવા મળી રહ્યા છે. ગીતને અંદાજે 2 લાખથી વધુ લોકોએ જોયું છે.

(5:22 pm IST)