Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

બોલિવુડની છઠ્ઠી સૌથી મોટી ફિલ્મ બની 'સંજૂ': આ ફિલ્મો છે ટોપ- 5

મુંબઈ :બોલીવુડના અભિનેતા રણબીર કપૂર સ્ટારર 'સંજૂ' ફિલ્મને રીલિઝ થયાને 16 દિવસ થઈ ગયા છે પરંતુ ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધતી જાય છે. હવે 'સંજૂ' ફિલ્મ હિંદી સિનેમાની સૌથી કમાણી કરનારી 6ઠ્ઠી ફિલ્મ બની ગઈ છે.
  ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ તેની જાણકારી ટ્વીટર પર આપી છે. બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મો 1-બાહુબલી, 2-દંગલ, 3-પીકે, 4-ટાઇગર ઝિંદા હૈ, 5-બજરંગી ભાઇજાન છે.

(7:23 pm IST)