Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

એક્ટ્રેસ કાજોલની ફિલ્મ ‘હેલીકોપ્ટર ઇલા’ નું પહેલું પોસ્ટર રિલીઝ

મુંબઈ :બોલીવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસમાં કાજોલ છેલ્લા ઘણા સમયથી મોટા પડદે જોવા મળતી નથી પરંતું હવે કાજોલના ફેન્સ માટે ખુશખબરી છે. કાજોલની અપકમિંગ મુવી ‘હેલીકોપ્ટર ઇલા’ નું પહેલું પોસ્ટર તેમના એકટર પતિ અજય દેવગણએ સોશિયલ મીડિયા ર રિલીઝ કર્યું છે 

(1:25 pm IST)