Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

‘ધ સ્કાઈ ઈઝ પિંક'ના કુલ બિઝનેસ નફામાં ભાગ લેનાર પ્રિયંકા ચોપરા બોલીવુડની પ્રથમ એક્ટ્રેસ

ફિલ્મમાં પ્રિયંકા ઝાયરા વસીમની માતાનો રોલ કરશે

મુંબઈ : બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાની આગામી ફિલ્મ સ્કાઈ ઈઝ પિંક'ના ટોટલ બિઝનેસ પ્રોફિટમાં ભાગ લેશે. ફિલ્મને સોનાલી બોઝ ડાઈરેક્ટ કરશે

    ફિલ્મમાં પ્રિયંકા ઝાયરા વસીમની માતાનો રોલ કરશે. ફિલ્મનો કેટલો પ્રોફિટ શેર હશે તે નક્કી નથી. ડીલ થશે તો સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર સિવાય પ્રિયંકા ચોપરા ફિલ્મ પ્રોફિટમાંથી શેર લેનારી પહેલી બોલિવૂડ એક્ટ્રેસ બની જશે.

(1:12 pm IST)