Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

તસ્વીરોથી છેડછાડ કરી અશ્લીલ ટિપ્પણી કરવાને લઇ સાહિલખાનએ નોંધાવી એફઆઇઆર

એકટર અને પૂર્વ બિગબોસ પ્રતિયોગી સાહિલખાનએ બે મહિલાઓ સહીત ત્રણ લોકો પર અશ્લીલ ટીપ્પણી સાથે સોશ્યલ મીડીયા પર પોતાની ફોટો શોટડ તસ્વીર શેયર કરવાને લઇ મુંબઇમા એફઆઇઅર દાખલ કરાવી છે. સાહીલએ કહ્યું એક આરોપીએ એવો સંકેત આપ્યો કે તે વેશ્યાવૃતિમાં સામેલ છે. સાહિલએ કહ્યુ કે તે આરોપીઓને નથી જાણતો.

(11:52 pm IST)