Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કપ્તાન પર બનશે બાયોપિક

મુંબઈ: ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કપ્તાન ક્રિશ્નાનું ડે પર એક બાયોપિક બની રહી છે તેના પરિવાર દ્વારા જાહૅરાત કરવમાં આવી છે. 1980 અને 90ના દાયકામાં ભારતને સારા ફ્રોમમાં રજૂ કરનાર ક્રિશ્નાનુંનું 2003માં લાંબી બીમારી પછી નિધન થયું હતું, તેની બાયોપિક જી-5 એક સિરીઝના સ્વરૂપે રજૂ કરવમાં આવશે. નિર્દેશક કોરોક મુરમ કરી રહ્યો છે. સિરીઝની પહેલી સીઝન કલુ આઠ એપિસોડ હશે.

(4:54 pm IST)