Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

'બોલે ચુડીયા' પછી દબંગ-3માંથી પણ આઉટ થઇ મૌની રોય

મુંબઈ: બોલીવુડના સ્ટાર સલમાન ખાનની આગામી  ફિલ્મ દબંગ 3માં મુન્ના બદનામ હુવાને લઈને ચર્ચા થઇ રહી છે પહેલા સોન્ગમાં આઈટમ ડાન્સ મોની રોય કરવાની હતી પણ મોની રોયની જગ્યા પર હવે અંતિમ ડાન્સ વરીના હુસેન નજરે પડશે. પહેલા મોની રોય બોલે ચુડીયા ફિલ્મમાંથી આઉટ થઇ અને હવે સલમાન ખાનની ફિલ્મ દબંગ 3માંથી પણ તેને લેવામાં નથી આવી. એવા પણ સમાચાર મળ્યા છે કે ફિલ્મના આઈટમ દર્સનનું શૂટિંગ પણ થઇ ગયું છે

 

(4:51 pm IST)