Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

શ્રદ્ધા કપૂર નજીકના ભવિષ્યમાં સાઈના નહેવાલની બાયોફિલ્મની તૈયારી શરૂ કરશે

મુંબઇ :ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂર નજીકના ભવિષ્યમાં ઇન્ટરનેશનલ ખેલાડી સાઇના નેહવાલની બાયો-ફિલ્મની પૂર્વતૈયારી ફરી એકવાર શરૃ કરશે એવી જાણકારી મળી હતી. તાજેતરમંા એણે શાહિદ કપૂર સાથે બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મનું પોતાનું કામ પૂરું કર્યું હોવાની માહિતી મિડિયાને આપવામાં આવી હતી. એ બત્તી ગુલ મીટર ચાલુ ઉપરાંત બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મ પણ કરી રહી હતી.
 

(6:40 pm IST)