Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

આમ્રપાલીએ 70માં લગ્નનું જશ્ન મનાવ્યું

મુંબઈ: ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી ડૂબે સિનેમાની સુપરસ્ટાર અને યુટ્યુબ કવિનના નામથી જાણીતી બની ગઈ છે આમ્રપાલી દુબેએ ભોજપુરી સિનેમામાં ખુબજ મોટું નામ કમાવી લીધું છે અને તેની ફિલ્મોનું લાઇનઅપ પર ખુબજ સોલિડ છે હાલમાંજ તેમનો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે 70ની વર્ષગાંઠનું જશ્ન મનાવતી નજરે પડી રહી છે પરંતુ લગ્ન સાચી જિંદગીના નથી પરંતુ ઓન સ્ક્રીન પરના છે તેમને પોતાના ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર પણ એક વિડીયો શેયર કર્યો છે.

(6:38 pm IST)