Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

હજુ પણ પોતાની જાતને ન્યૂકમર માને છે ધર્મેન્દ્ર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર હજુ પણ પોતાની જાતને ન્યૂકમર જેવા માની રહ્યા છે ધર્મેન્દ્રને રાજકપૂર,દિલીપ કુમાર અને દેવ આનંદ જેવા મહાન કલાકારો સાથે પોતાની ફોટો શેર કરતાંની સાથે જણાવ્યું છે કે તે હજુ પણ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની જાતને ન્યૂકમર માની રહ્યા છે ધર્મેન્દ્રએ ટ્વીટ કર્યું અને કહ્યું કે મારા પસંદીદા લોકો વચ્ચે રહેવામાં મારી ખુશી છે.

(6:38 pm IST)