Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સલમાન સાથે પરફોર્મ કરવાની વાતને લઈને જૈકલીન નર્વસ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાડિસ દબંગ સ્ટાર સલમાન ખાન સાથે પરફોર્મ કરવાની વાતને લઈને ખુબજ નર્વસ થઇ ગઈ છે જૈકલીન સલમાન સાથે કિક અને રેસ-3 ફિલ્મમાં કામ કરી ચુકી છે અને ટૂંક સમયમાં તે સલમાનની ફિલ્મ દબંગ ટુર માં પણ જોવા મળશે જૈકલીન તેની રિહર્સલની ઝલક શેર કરી છે વીડિયોમાં તે કિકના ગીત પર ડાન્સ કરતી નજરે પડી રહી છે.

(6:37 pm IST)