Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભાવુક કરી દેશે ગુરુદાસ માનની ફિલ્મ નનકાનાનું ટ્રેલર

મુંબઈ: હાલમાંજ ગુરુદાસ માનની આગામી ફિલ્મ નનકાનાનું પોસ્ટર રિલીઝ થયું છે પરંતુ હવે પોસ્ટર પછી ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે ફિલ્મનું ટ્રેલર લોકોને ખુબજ પસંદ આવી રહ્યું છે અને ઘણા લોકો ટ્રેલરને જોઈ ચુક્યા છે ફિલ્મમાં ગુરુદાસ માન, કાવતા કૌશિક અને ટીવી અભિનેતા અંશ રાશિદ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ફિલ્મ 1974ના ભાગલાને દર્શાવે છે ફિલ્મનું ટ્રેલર ખુબજ ભાવુક કરનાર છે.

 

(6:36 pm IST)