Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

લિપ સર્જરી પછી જોવો આલિયાનો લુક

મુંબઈ: બોલીવડુ અભિનેત્રી આયશા તાકિયાએ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુરી બનાવી લીધી છે તાજેતરમજ તેને એક ફોટોશૂટ કરાવ્યું જેના ફોટો શોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આયશાએ ગોરેગાંવના એક સ્ટુડિયોમાં એડ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી દરમ્યાન આયશા લીલા કલરના સૂટમાં ગ્લેમરસ લુકમાં નજરે પડી રહી છે આયશાએ લિપ્સ,જો લાઈન અને આઈબ્રો તેમજ ફોરહેડની સર્જરીની કરાવી જેના કારણે ફોટોમાં તેના લુકમાં ફેરફાર દેખાઈ રહ્યો છે.

(6:35 pm IST)