Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મોની રોયનો સંજીદા સાથેનો વિડીયો વાયરલ

મુંબઈ: ટીવી જગતમાં ધારાવાહિક નાગિનથી દરેક ઘરમાં ઓળખ બનાવનાર મોની રોય ફરી એકવાર સુરખીમાં આવી ગઈ છે.મોની રોયનો એક વિડીયો ઇન્ટરનેટ પર ખુબજ સનસની મચાવી રહ્યો છે જેમાં મોની રોયના ફોટો શેયરિંગ સાઈટ ઇન્સટ્રાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તે અભિનેત્રી સંજીદા શેખ સાથે લિપ કિસ કરતી નજરે પડી રહી છે અને એક ગીત ગાઈ રહી છે.

(6:35 pm IST)