Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

અભિનેત્રી શર્લિન ચોપડાએ ખરીદી 87 લાખની કાર :ફોટો કર્યો શેર

ભારતની એકમાત્ર પ્લેબોય્સ મોડલ અને બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડા પોતાના અગલ અંદાજના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે શર્લિને તાજેતરમાં એક કાર ખરીદી છે ખાસવાત તો એ છે કે આ કાર તેણે પોતાને જ ગિફ્ટ કરી છે. શર્લિને ખરીદેલી આ કારની કિંમત 87 લાખ રૂપિયા છે. તેણે પોતાનાની નવી કાર સાથે ફોટો શેર કર્યો હતો. જેમાં તેના ચહેરા પર ખુશી સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

(1:05 pm IST)