Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સુપરમેનની એક્ટ્રેસ મારગોટ કિડરનું 69 વર્ષે અવસાન

તેણીએ 20 વર્ષની ઉંમરે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી.

1978માં આવેલી ફિલ્મ સુપરમેનની એક્ટ્રેસ મારગોટ કિડરનું 69 વર્ષે અવસાન થયુ છે. તેઓએ સુપરમેન ફિલ્મમાં લોઈસ લાની ભૂમિકા ભજવી હતી. રવિવારે તેઓની માનટાના સ્થિત પોતાના નિવાસ સ્થાને અવસાન થયુ હતુ. એક્ટ્રેસના અવસાનને લઈ ફેન્સ સોશિયલ મીડિયા પર મારગોટને શ્રધ્ધાંજલી આપી રહ્યા છે. તેણીએ 20 વર્ષની ઉંમરે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી.

(12:57 pm IST)