Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

બિહારમાં ફિલ્મ સિટી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો પંકજ ત્રિપાઠીએ

મુંબઈ: બિહારના એક ગામમાં જન્મેલા અભિનેતા પંકજ ત્રિપાઠીએ પટણાના નજીકના ગામમાં ફિલ્મ સિટી બનાવવાનું સૂચન કર્યું છે, જ્યાં બોલીવુડના કલાકારો શૂટિંગ કરી શકે છે. ત્રિપાઠીએ કહ્યું કે, "સરકારના નાણાંની થોડી રકમ સાથે પટણા નજીકના ગામમાં એક મહોલ્લા અથવા કોલોની માટે ફિલ્મ-અનુકૂળ વિસ્તારનો વિકાસ શક્ય છે. ફિહલાલ અજમાયશ માટે પણ આ જ કરી શકે છે. ફિલ્મ દેશભરમાં ફેલાઇ શકે છે. નિર્માતાઓ દ્વારા ચિહ્નિત કરી શકાય છે, જે સ્થાનિક લોકોને તેમની ફિલ્મ માટે કોઈપણ શહેરી દ્રશ્ય શૂટ કરવામાં પણ મદદ કરશે. "

(5:24 pm IST)