Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

માધુરી અને અનિલ કપૂરે ''ટોટલ ધમાલ''નું શુટીંગ શરૂ કર્યુ : ૧૮ વર્ષે ફરી બંને એક સાથે કામ કરશે

મુંબઇ : અભિનેત્રી માધુરી દિક્ષીત અને અભિનેતા અનિલકપુરે નિર્દેશક ઇન્દ્રકુમારની ફિલ્મ ટોટલ ધમાલનું શુટીંગ શનિવારથી શરૂ કર્યુ છે. ૧૯૯રમાં ફિલ્મ બેટાના નિર્માણ બાદ માધુરી ર૬ વર્ષે ફિલ્મમાં કામ કરી રહી છે. જયારે માધુરી અને અનિલ ૧૮ વર્ષ પછી સિનેમાના પરદે સાથે જોવા મળશે. ''ટોટલ ધમાલ''માં અભિનેતા અજય દેવગણ અને બોમન ઇરાની પણ ભૂમિકા ભજવી રહ્યા છે.

(12:40 pm IST)