Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

પ્રસિધ્ધ અભિનેતા ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી-રની કમાણી-ર૦૦ કરોડે ટુંકમાં પહોંચી નવો રેકોર્ડ સ્થાપશે

મુંબઇ : હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફ ની લેટેસ્ટ ફિલ્મ બાગી ટુની કમાણી બસો કરોડની લગોલગપહોંચી જતા ટાઇગર પધ્માવતી કમાણીની નજીક પહોંચી ગયો હોવાની માહિતી મળી હતી. ફિરોઝ નડિયાદવાલાની મુળ ફિલ્મ બાગી જેની સિકવલ બાગી ટુ છે એ પણ આવો દેખાવ બોકસ ઓફિસ પર કરી શકી નહોતો. ફિરોઝની ઓરિજિનલ ફિલ્મ અને એની સિકવલ ફિલ્મ બંનેનું ડાયરેકેશન કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક અહમદખાને કર્યુ હતું. બંનેમાં ટાઇગર અને એની કહેવાતી ગર્લફ્રેન્ડ દિશા પટણી ચમકયાં હતા.

(11:32 am IST)