Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પ્રાઇવેસી ખોવી સ્ટારડમ હાંસલ કરવાની ખૂબ જ નાની કિંમત : અર્જુન કપુર

અભિનેતા અર્જુન કપુરએ કહ્યું છે કે પ્રાઇવેસી ખોવી સ્ટારડમ હાંસિલ કરવાની  ખૂબ જ નાની કિંમત છે જિંદગીની પ્રાઇવેસી ખોવાથી ડિસ્ટર્બ થવાના પ્રશ્ન પર એમણે કહ્યું મે એકટર બની ઘણુ મેળવ્યુ છે દેશ વિદેશમા લોકો મને ઓળખવા લાગ્યા આ બહુ જ નાની કિંમત છે.

(11:33 pm IST)
  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST