Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ટીઆરપીના કયો શોએ મારી ટોપ-10માં એન્ટ્રી: જાણો વિશેષ માહિતી

મુંબઈ:ટીવી સિરિયલની બાર્ક રિપોર્ટ સામે આવી છે. લિસ્ટમાં ઘણા શોજાએ ટીઆરપીની લિસ્ટમાં એન્ટ્રી મારી લીધી છે અને ઘણા શોઝ બહાર નીકળી ગયા છે. તો ચાલો જાણીએ ક્યાં શોએ ટીઆરપીની ટોપ-10 લિસ્ટમાં એન્ટ્રી મારી છે. નંબર 1 પર 3.3 રેટિંગ સાથે શો ખતરો કે ખેલાડી છે નંબર -2 પર 2.6 રેટિંગ સાથે નાગિન-3, 2.2 રેટિંગ સાથે કુંડળી ભાગ્ય નંબર-3 પર છે. નંબર-4 પર 2.1 રેટિંગ સાથે કુલ્ફી કુમાર બજેવાલા, 2.0 રેટિંગ સાથે સુપર ડાન્સર નંબર-5 પર છે. નંબર-6 પર કપિલ શર્મા શો.નંબર-7 પર યે  રિશ્તા ક્યાં કહેલાતા હૈ.નંબર-8 પર કસોટી જિંદગી કી.નંબર-9 પણ કુમકુમ ભાગ્ય।નંબર-10 પર તર્ક મહેતા કે ઉલ્ટા ચશ્માં।

(5:34 pm IST)