Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ફિલ્મ બન્યા પહેલા બધાએ '' કવીન'' ની સ્ક્રીપ્ટને કમજોર બતાવીઃ કંગના

કંગના રનૌતએ જણાવ્યું છે કે કવિન(ર૦૧૩) બન્યા પહેલા જેમણે પણ સ્ક્રીપ્ટ વાંચી એમણે બધાએ કમજોર બતાવી હતી.  કંગનાએ કહ્યું કવીન એ સારૂ પ્રદર્શન કર્યુ છે પરંતુ નિર્દેશક વિકાસ બહલ બંને બાજુના પરિણામો માટે  તૈયાર હતા. કંગનાના જણાવ્યા પ્રમાણે કવિન પહેલા કોઇ કારકીર્દિ બચી ન હતી માટે એમના (કંગના) પાસે ગુમાવવાનુ કાંઇપણ ન હતુ.

(10:05 pm IST)