Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અભિનેત્રી રવિના ટંડનએ કહ્યું: કામુકતાનુ તાત્‍પર્ય ઓછા કપડાથી નહી પણ કઇ રીતે પહેરાય છે તેના પર નિર્ભર છે

   અભિનેત્રી રવિના ટંડનનુ઼ કહેવું છે કે કામુકતાનું તાત્‍પર્ય કપડા ઓછા કરવાથી નહી પણ કઇ રીતે પહેરાય છે આ વાત પર નિર્ભર છે.

        રવિનાએ કહ્યું કામુકતાનુ તાત્‍પર્ય ઓછા કપડા સાથે નહી તમે કંઇપણ પહેરો આકર્ષક લાગે છે આ એ વાત પર નિર્ભર કરે છે કે તે પરિધાનને કઇ રીતે ડીઝાઇન કરવામાં આવ્‍યું છે અને તમે તેને કઇ રીતે પહેરો છો, સંભાળો છો.

        ફિલ્‍મો વિશે વાત કરતા રવિનાએ કહ્યું કે મને ઘણી સારી ફિલ્‍મોની ઓફર મળી છે પણ એમાંથી થોડીક જ એવી છે જેને હું પસંદ કરીશ.

        ડિઝાઇનર રોકી એસ ની સાથે ચેટ શો નોટ જસ્‍ટ સુપર સ્‍ટાર્સ પર આવી અભિનેત્રીએ પોતાના આ વિચારોને રજુ કર્યા. આ કાર્યક્રમનું પ્રસારણ જી કેફે પર થતું હોય છે.

(10:25 pm IST)